20 CITY MA RATRI CARFYU
Breaking Team Sandesh
🚨20 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂનો નિર્ણય
🚨રાત્રે 8થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ
🚨8 મનપામાં રાત્રિ કર્ફ્યૂ રહેશે
🚨નડિયાદ, ગાંધીધામ, ભરૂચમાં રાત્રિ કર્ફ્યૂ
🚨આણંદ, મહેસાણા, મોરબીમાં રાત્રિ કર્ફ્યૂ
🚨ગોધરા, દાહોદ, ભૂજમાં રાત્રિ કર્ફ્યૂ
🚨પાટણ, અમરેલી, સુરેન્દ્રનગરમાં રાત્રિ કર્ફ્યૂ
🚨હાલમાં લોકડાઉન અંગે કોઈ નિર્ણય નહીં
🚨30 એપ્રિલ સુધી મોટા કાર્યક્રમો સ્થગિત
🚨લગ્ન પ્રસંગોમાં માત્ર 100 લોકોને મંજૂરી
🚨30 એપ્રિલ સુધી સરકારી ઓફિસો શનિ - રવિ રહેશે બંધ
🚨રાજકીય - સામાજિક કાર્યક્રમો પર સંપૂર્ણ પ્રતિબંધ
🚨હાઈપાવર કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય
🚨કેન્દ્ર સરકારની ટીમ ગુજરાત આવશે
**Sandesh news**